“દિવ્ય જીવનની જ્યોત જગાવો , પ્રભુ આપ કર્તા થઇ કાર્ય દીપાવો”  
આજ રોજ તારીખ ૧૧-૧૨-૨૦૨૫ ના દિવસે આ વેબસાઈટ “પરમ ડેકોર” આપના ચરણોમાં ધરાવિયે છીએ, મહાપ્રભુ આ ધંધો આપનો છે આપ જ ચલાવજો , આપ જ કર્તા  બનજો , આપ જ રક્ષા કરજો , આપ જ બરકત આપજો, આપ જ પ્રગતિ કરાવજો – હેમેન દોશી અને દોશી પરિવાર 

Need Help? Chat with us